Guru Gita Gujarati - No Sanskrit (Full Unicode)

February 18, 2017 | Author: Indiaspirituality Amrut | Category: N/A
Share Embed Donate


Short Description

Download Guru Gita Gujarati - No Sanskrit (Full Unicode)...

Description

શ્રી ગુરુગીતા

Rev: 2.0 | Updated: 30-3-2016 || ૎ શ્રી ઩યભાત્ભાને નભઃ ||

શ્રી ગુરૂગીતા

गरु ु बध् ु यात्मनो नान्यत ् सत्यं सत्यं वरानने |

तल्ऱभार्थं प्रयत्नस्तु कर्त्तवयशच मनीषषभभिः || ૒૓. જગત્ ગુઢ ઄વલધ્માત્ભક ભામારુ઩ છે ઄ને ળયીય ઄જ્ઞાનથી ઈત્઩ન્ન થમેલ ુ છે . અભનુ વલશ્રે઴ણાત્ભક જ્ઞાન જેભની કૃ ઩ાથી થામ છે , એ 'જ્ઞાન' ને 'ગુરુ' કશેલામ છે . || ૎ શ્રી ગુરુ ળયણમ્ ||

1 of 42

શ્રી ગુરુગીતા

઄ણુક્રભણણકા

Table of Contents ઄ણુક્રભણણકા........................................................................................ 2 ઄ધ્મામ - ૑......................................................................................... 4 ઩ ૂલવ ભ ૂવભકા ઄ને પ્રાથવના વાથે ગ્રંથાયમ્બ ....................................... 4 ગુરુ ગીતા પ્રાયમ્બ .......................................................................... 6 જ્ઞાન જ ગુરુ છે ............................................................................... 7 ગુરુ ળબ્દનો ઄થવ............................................................................ 9 ઄ધામ – ૒ ....................................................................................... 12 પ્રાથવના ......................................................................................... 12 ગુરુદેલ પ્રત્મે અ઩ણુ અચયણ ..................................................... 13 દમ્બી ગુરુનો ત્માગ ....................................................................... 21 ગુરુ ગીતાનો ઩ાઠ ......................................................................... 22 ગુરુ ગીતા સ્તુવત ........................................................................... 23 ગુરુ ગીતા - વલવ દુ ઃખોનાં વનલાયણ નુ ં વાધન .............................. 23 જ઩ અદદ કભવન ુ પ઱ .................................................................... 26 ગુરુગીતા નો જ઩ કયલાની ઩દ્ધથી ................................................ 27 ઄ધ્મામ - ૓ ...................................................................................... 28

2 of 42

શ્રી ગુરુગીતા

ગુરુગીતા નો જ઩ કયલાની ઩દ્ધથી - ૒ ......................................... 28 ગુરુગીતા કોને કશેલી નશીં ............................................................ 31 વાચા ગુરુ ..................................................................................... 31 વાત (૗) પ્રકાયનાં ગુરુ ................................................................ 32 તત્લજ્ઞાનનાં ઄વધકાયી ............................................................. 34 ઩યભ ગુરુ ..................................................................................... 35 ગુરુ દદક્ષાના ઩ાત્રો ........................................................................ 37 ગુરુ ગીતા નો ઈ઩દે ળ ................................................................... 38 ગુરુ ભદશભા / ગુરુતત્લ ................................................................. 39 ગુરુ (તત્લ) એ ભનુષ્મ નથી એ ઩યભતત્લ (બ્રહ્મ) છે ................... 40 ગુરુદેલને હૃદમ઩ ૂલવક પ્રાથન વ ા ........................................................ 41

3 of 42

શ્રી ગુરુગીતા

઄ધ્મામ - ૑ પ્રાથવના ઄ને ઩ ૂલવ ભ ૂવભકા વાથે ગ્રંથાયમ્બ ૑. જે બ્રહ્મ ઄ણચન્તત્મ છે , ઄વ્મક્ત છે , ત્રણે ગુણો થી યદશત છે (઩ય છે ) (છતાં ઩ણ જોલાલા઱ા ની ઄જ્ઞાન ની ઈ઩ાથી ને કાયણે ગુણલાન દે ખામ છે એલા) વત્રગુણાત્ભક ઄ને વભસ્ત જગત નુ ઄વધષ્ઠાન રૂ઩ છે એલા બ્રહ્મ ને નભસ્કાય શો || ૑ || ૒. ૏઴મ ઉચુઃ (૏વ઴મો ફોલ્મા) - શે ભશાજ્ઞાની, શે લેદ લેદાંગોભાં વનષ્ણાંત સ ૂતજી! વલવ ઩ા઩ોનો નાળ કયલાલા઱ા ગુરુન ુ ં સ્લરુ઩ ઄ભને કશો. ૓-૔. જેભને વાંબ઱લાભાત્રથી (જેભનુ શ્રલણ ભાત્ર કયલાથી) ભનુષ્મ વલમુક્ત થમ જામ છે , જે ઈ઩ામથી મુવનમોએ વલવજ્ઞાતા પ્રાપ્ત કયી છે , જેભને પ્રાપ્ત કયલાથી ભનુષ્મ પયી ઩ાછો વંવાય ફંધનભાં ફંધાતો નથી, એલા ઩યભતત્લનુ કથન તભે કયો. ૕.

શે સ ૂતજી! જે તત્લ ઩યભ યશસ્મભમ ઄ને શ્રેષ્ઠ વાયભ ૂત છે , ઄ને

વલળે઴ કયીને જે ગુરુગીતા છે , તે અ઩ની કૃ઩ાથી ઄ભે વાંબ઱લા આચ્છછયે છે , તે ઄ભને વંબ઱ાલો. ૖. અ પ્રભાણે લાયં લાય પ્રાથવના કયલાથી સ ૂતજી ફહુ પ્રવન્ન થઆને મુવનમો ના વમ ૂશ ને ભધ ૂય લચન કહ્યા.

4 of 42

શ્રી ગુરુગીતા

૗. સ ૂતજી કશેલા રાગ્મા - શે વલવ મુવનમો! વંવાયરુ઩ી યોગનો નાળ કયલાલા઱ી

ભાત ૃસ્લરુ વ઩ણી

(ભાતા

વભાન

ધ્માન

યાખલાલા઱ી)

ગુરુગીતા કહુ છુ, એ (ગુરુગીતા) ને તભે ખ ૂફ શ્રદ્ધા ઄ને પ્રવન્નતાથી વાંબ઱ો. ૘-૑ૐ. પ્રાચીન કા઱ભાં વવદ્ધો ઄ને ગન્તધલોના અલાવરુ઩ કૈ રાળ ઩લવતના વળખય ઩ય કલ્઩વ ૃક્ષના ફૂરોથી ફનેલ ુ ઄ત્મન્તત સુન્તદય ભન્ન્તદયભાં મુવનમોની લચ્છચે વ્માગ્રચભવ ઩ય વલયાજભાન શુક અદદ મુવનઓ દ્વાયા લન્તદન ઩ાભેરા ઄ને ઩યભતત્લનો ફોધ અ઩તા બગલાન ળંકય ને લાયં લાય નભસ્કાય કયતા જોઆને ઩ાલવતીજીએ અશ્ચમવચદકત થઇને ઩ ૂછયુ. ૑૑.

઩ાલવત્યુલાચ: ઩ાલવતી ભાતાએ કહ્યુ - શે ૎ કાયના ઄થવરુ઩,

દે લોના દે લ, શ્રેષ્ઠોથી ઩ણ શ્રેષ્ઠ, શે જગદ્ ગુયો! તભને પ્રણાભ શો! દે લ, દાનલ ઄ને ભાનલ ફદ્ધા અ઩ને બક્ક્ત઩ ૂલવક પ્રણાભ કયે છે . ૑૒. અ઩ બ્રહ્મા, વલષ્ણુ, ઇન્તર અદદ ના નભસ્કાય મોગ્મ છો. (એલા) નભસ્કાયના અશ્રમરુ઩ શોલાને છતાં ઩ણ (તભે) કોને નભસ્કાય કયો છો. ૑૓. શે બગલાન ! શે વલવધભોના જ્ઞાતા ! શે ળંબો ! જે વ્રત વલવ વ્રતોભાં શ્રેષ્ઠ છે , એવુ ં ઈત્તભ ગુરુ ભશાત્મ્મ કૃ઩ા કયીને ભને કશો .

5 of 42

શ્રી ગુરુગીતા

૑૔.

અ પ્રભાણે (઩ાલવતી ભાતા દ્વાયા) લાયં લાય પ્રાથવના કયલાના

કાયણે ભશાદે લ ભશેશ્વયે ઄ન્તતયથી ખ ૂફ પ્રવન્ન થઆને અ પ્રભાણે કહ્યું ૑૕. શ્રી ભશાદે લ ઈલાચ શ્રી ભશાદે લજી ફોલ્મા - શે દે લી! અ તત્લ યશસ્મો નુ ં ઩ણ યશસ્મ છે , અ કાયણે કશેવ ુ ઈણચત નથીં. ઩શેરા કોઆને ઩ણ નથી કહ્યુ. છતાં ઩ણ તભાયી બક્ક્ત જોઆને અ યશસ્મ કહુ ં છું. ૑૖. શે દે લી! તભે ભારુ જ સ્લરૂ઩ છો અ કાયણે [અ યશસ્મ] હુ ં તભને કહુ ં છું. તભાયો અ પ્રશ્ન ઩શેરા ક્યાયે કોઆએ નથીં ઩ુછયો. ગુરુ ગીતા પ્રાયમ્બ ૑૗.

જેભની ઇશ્વયભાં ઩યાબક્ક્ત (ઈત્તભ બક્ક્ત) છે , જેલી બક્ક્ત

ઇશ્વયભાં છે તેલી જ બક્ક્ત જેભને ગુરુભાં શોમ છે , એલા ભશાત્ભાઓને ઄હ્યા કરી લાત વભઝામ છે . ૑૘. જે ગુરુ છે એ જ વળલ છે , જે વળલ છે એ જ ગુરુ છે . (અ) ફે ને જે જુ દા ભાને છે , તે ગુરુ ઩ત્ની ગભન કયલાલા઱ા વભાન ઩ા઩ી છે . ૑૙-૒૑. શે વપ્રમે! લેદ, ળાસ્ત્ર, ઩ુયાણ, આવતશાવ અદદ ભન્તત્ર, મન્તત્ર, ભોશન, ઈચ્છચાટન અદદ વલદ્યા, ળૈલ, ળાક્ત, અગભ ઄ને ઄ન્તમ વલવ ભતભતાંતય, અ ફદ્ધદ્ધ વલદ્યા ગુરુતત્લને જાણ્મા વલના ભ્રાન્તત ણચત્તલા઱ા

6 of 42

શ્રી ગુરુગીતા

જીલો ને ઩થબ્રષ્ટ કયલાલા઱ી છે ઄ને જ઩, ત઩, તીથવ મજ્ઞ, દાન અ ફદ્ધુ વ્મથવ થઇ જામ છે . ુ ી! અત્ભાભાં ગુરુ બુદ્ધદ્ધ વવલામ ઄ન્તમ કઇ ઩ણ વત્મ નથી, ૒૒. શે સુમખ વત્મ નથી. અ ભાટે (અ કાયણે) અ અત્ભજ્ઞાન ને પ્રાપ્ત કયલા ભાટે બુદ્ધદ્ધભાનોએ પ્રમત્ન કયલો જોઆએ. જ્ઞાન જ ગુરુ છે ૒૓. જગત્ ગુઢ ઄વલધ્માત્ભક ભામારુ઩ છે ઄ને ળયીય ઄જ્ઞાનથી ઈત્઩ન્ન થમેલ ુ છે . એભનુ વલશ્રે઴ણાત્ભક જ્ઞાન જેભની કૃ઩ાથી થામ છે , એ 'જ્ઞાન' ને 'ગુરુ' કશેલામ છે . ૒૔. શ્રી ગુરુદેલના ઩ગના વેલનથી ભનુષ્મ વલવ ઩ા઩ો થી વલશુદ્ધાત્ભા થઆને બ્રહ્મરુ઩ થઇ જામ છે . અ (જ્ઞાન) તભાયી ઈ઩ય કૃ઩ા કયીને કહુ ં છુ. ૒૕. શ્રી ગુરુદેલના ચયણામ ૃત ઩ા઩રુ઩ી કીચડના વમ્મક ળો઴ક છે , જ્ઞાન તેજનુ ં વમ્કમક્ ઈદ્દી઩ક છે ઄ને વંવાય ના વમ્મક્ તાયક છે . ૒૖. ઄જ્ઞાનના જડને વનમુ઱ કયલાલા઱ા ઄નેક જન્તભોના કભો ના વ વનલાયણ કયલાલા઱ા, જ્ઞાન ઄ને લૈયાગ્મને વવદ્ધ કયલાલા઱ા શ્રી ગુરુદેલનાં ચયણામ ૃતનુ ં ઩ાન કયવુ જોઆએ.

7 of 42

શ્રી ગુરુગીતા

૒૗. ઩ોતાના ગુરુદેલનાં નાભનુ ં કીતવન ઄નન્તત સ્લરુ઩ બગલાન વળલનુ ં જ કીતવન છે . ઩ોતાના ગુરુદેલનાં નાભનુ ં ણચન્તતન ઄નન્તત સ્લરુ઩ બગલાન્ વળલનુ ં જ ણચન્તતન છે . ૒૘. ગુરુદેલનુ ં વનલાવસ્થાન જ કાળી ક્ષેત્ર છે . શ્રી ગુરુદેલના ચયણજ ગંગાજી છે . ગુરુદેલજ બગલાન્ વલશ્વનાથ છે ઄ને વનવશ્ચત જ તે (ગુરુદેલ) તાયક બ્રહ્મ છે . ૒૙. ગુરુદેલની વેલાજ તીથવયાજ ગમા છે . ગુરુદેલનુ ં ળયીય ઄ક્ષમ લટવ ૃક્ષ છે . ગુરુદેલનાં ચયણ બગલાન્ વલષ્ણુનાં શ્રીચયણ છે . ત્માં (ગુરુનાં ચયણકભ઱ભાં) ભન તદાકાય (તન્તભમ, તદ્ર ુ઩) થઇ જામ છે . ૓ૐ. બ્રહ્મ શ્રી ગુરુદેલનાં મુખાયવલન્તદ (લચનામ ૃત) ભાં ક્સ્થત છે . એ બ્રહ્મ એભની કૃ઩ાથી પ્રાપ્ત થઇ જામ છે . અ કાયણે જે પ્રભાણે ઩ુરુ઴નુ ં ણચન્તતન કયે છે , એ પ્રકાયે વદા ગુરુદેલ નુ ં ધ્માન કયવુ ં જોઆએ. ૓૑. ઩ોતાના અશ્રભ (બ્રહ્મચમવ, ગશૃ સ્થ, લાનપ્રસ્થ, વન્તમાવ) ઩ોતાની જાવત, ઩ોતાની કીવતિ, ઩ારન-઩ો઴ણ, અ ફદ્ધુ છોડીને ગુરુદેલનો જ વમ્મક અશ્રમ રેલો જોઆએ. ૓૒. વલદ્યા ગુરુદેલના મુખભાં યશે છે , ઄ને તે ગુરુદેલની બક્ક્તથી પ્રાપ્ત થામ છે . અ લાત ત્રણે રોકોભાં દે લ, ઊવ઴, વ઩ત ૃ ઄ને ભાનલો દ્વાયા સ્઩ષ્ટ રુ઩થી કશી છે .

8 of 42

શ્રી ગુરુગીતા

ગુરુ ળબ્દનો ઄થવ ૓૓. 'ગુ' ળબ્દ નો ઄થવ છે '઄ન્તધકાય' (઄જ્ઞાન) ઄ને 'રુ' ળબ્દ નો ઄થવ છે 'પ્રકાળ' (જ્ઞાન). ઄જ્ઞાન નો નાળ કયલાલા઱ો જે બ્રહ્મરુ઩ પ્રકાળ છે તે 'ગુરુ' છે , એભા કોઇ વંળમ નથી. ૓૔. 'ગુ-કાય' ઄ન્તધકાય છે ઄ને એભને દુ ય કયલાલા઱ા 'રુ-કાય' છે . ઄જ્ઞાન રુ઩ી ઄ન્તધકાય ને નષ્ટ કયલાના કાયણે જ 'ગુરુ' કશેલામ છે . ૓૕. 'ગુ-કાય' થી ગુણાતીત કશેલામ છે , 'રુ-કાય' થી રુ઩ાતીત કશેલામ છે . ગુણ ઄ને રુ઩ થી ઩ય શોલાને કયણે જ 'ગુરુ' કશેલામ છે . ૓૖. ('ગુરુ' ળબ્દ નો) પ્રથભ ઄ક્ષય 'ગુ' કાય ભામા અદદ ગુરુણોનો પ્રકાળક છે ઄ને ફીજો ઄ક્ષય 'રુ' કાય ભામાની ભ્રાક્ન્તત થી મુક્ક્ત અ઩લાલા઱ો ઩યબ્રહ્મ છે . ૓૗. વાધક ગુરુદેલની પ્રવન્નતા ભાટે અવન, 'ણફસ્તય' લસ્ત્ર, અભ ૂ઴ણ લાશન અદદ શ્રી ગુરુદેલને વભવ઩િત કયે . ૓૘. ઩ોતાનુ ળયીય, આન્ન્તરમો, પ્રાણ, ધન, કુ ટુમ્ફીજન, વગા-વ્શારા, ઩ત્ની અદદ ફદ્ધુ ગુરુદેલને (ભાનવીક રૂ઩ે) ઄઩વણ કયવુ જોઆએ.

9 of 42

શ્રી ગુરુગીતા

૓૙. ગુરુ વલવશ્રવુ તરુ઩ શ્રેષ્ઠ યત્નોથી સુળોણબત ચયણ કભ઱લા઱ા ઄ને લેદાન્તતના ઄થોના પ્રલક્તા છે . અ ભાટે (અ કાયણે) શ્રી ગુરુદેલની ઩ ૂજા કયલી જોઆએ. ૔ૐ. જેભના સ્ભયણભાત્રથી જ્ઞાન ઩ોતાની ભે઱ે પ્રગટ થામ છે ઄ને તે જ વલવ વમ્઩દા (ળભ, દભાદદ) રુ઩ છે . ઄તઃ શ્રી ગુરુદેલની ઩ ૂજા કયલી જોઆએ. ૔૑. વંવાયરુ઩ી વ ૃક્ષ ઩ય ચઢેરા રોકો નયક રુ઩ી વાગયભાં ઩ડે છે . એ ફદ્ધાના ઈદ્ધાય કયલાલા઱ા શ્રી ગુરુદેલને નભસ્કાય શો. ૔૒. જ્માયે વલકટ ઩દયક્સ્થવત ઈ઩ક્સ્થત થામ ત્માયે તે જ એકભાત્ર ઩યભ ફાન્તધલ (વભત્ર) છે ઄ને ફદ્ધા ધભોના અત્ભ સ્લરુ઩ છે . એલા શ્રી ગુરુદેલને નભસ્કાય શો. ૔૓. વંવાયરુ઩ી ઄યણ્મભાં પ્રલેળ કયલાફાદ દદગમ ૂઢની ક્સ્થવતભાં (જ્માયે કોઆ ભાગવ નથી દે ખાતો) ણચત્ત બ્રવભત થઇ જામ છે એ વભમે જેભણે ભાગવ દે ખાડયો છે એ શ્રી ગુરુદેલ ને નભસ્કાય શો. ૔૔. અ ઩ ૃથ્લી ઈ઩ય વત્રવલધ તા઩ (અવધ, વ્માવધ, ઄ને ઈ઩ાવધ) રુ઩ી ઄ક્ગ્ન થી ફ઱લાના કાયણે ઄ળાન્તત થમેરા પ્રાણણમો ભાટે ગુરુદેલ જ એકભાત્ર ઈત્તભ ગંગાજી છે . એલા શ્રી ગુરુદેલને નભસ્કાય શો.

10 of 42

શ્રી ગુરુગીતા

૔૕. વાત વમુર ઩તવન્તત વલવ તીથોભાં સ્નાન કયલાથી જેટલુ ઩ુણ્મ પ઱ ભ઱ે છે , એ પ઱ ગુરુદેલનાં ચયણામ ૃનાં એક ણફન્તદુ નો શજાયભો બાગ છે . ૔૖. જો વળલજી નાયાજ થઇ જામ તો ગુરુદેલ ફચાલલા લા઱ા છે , ઩ણ ગુરુદેલ નાયાજ થઇ જામ તો ફચાલલા લા઱ા કોઇ નથી. ઄તઃ (અ કાયણે) ગુરુદેલ ને વમ્પ્રાપ્ત કયીને (ભે઱લીને, ગુરુન ુ ં ળયણ પ્રાપ્ત કયીને) વદા એભની ળયણભાં યશેવ ુ ં જોઆએ. ગુરુ ળબ્દ ૔૗.

ગુરુ ળબ્દ નો 'ગુ' ઄ક્ષય ગુણાતીત ઄થવનો ફોધક છે ઄ને 'રુ'

઄ક્ષય રુ઩યદશત ક્સ્થવતનો ફોધક છે . એ ફન્ને (ગુણાતીત ઄ને રુ઩ાતીત) ક્સ્થવતઓ જે અ઩ે છે , ઄ભને 'ગુરુ' કશેલામ છે . ૔૘. શે વપ્રમે! ગુરુ જ ત્રીનેત્ર યદશત વાક્ષાત્ વળલ છે , ફે શાથ લ઱ા બગલાન્ વલષ્ણુ છે ઄ને એક મુખ લા઱ા બ્રહ્માજી છે . ૔૙. દે લ, દકન્નય, ગન્તધલવ, વ઩ત ૃ, મક્ષ, તુમ્ફરુ (ગન્તધલવ નો એક પ્રકાય) ઄ને મુવનજન ઩ણ ગુરુવેલાની વલવધ નથી જાણતા. ૕ૐ. શે વપ્રમે! તાદકિક, લૈદદક, જ્મોવત઴ી, કભવકાણ્ડી તથા રૌદકકજન વનભવ઱ ગુરુતત્લને નથી જાણતા. ૕૑. ત઩ ઄ને વલદ્યાનાં ફ઱નાં કાયણોથીં ઄ને ભશા ઄શંકાયનાં કાયણે જીલ વંવાયભાં યશાટની જેભ (ભ ૂતની જેભ) લાયં લાય બટકતો યશે છે .

11 of 42

શ્રી ગુરુગીતા

૕૒. અ ગુરુતત્લથી વલમુખ થઇ જામ તો માણજ્ઞક મુક્ક્ત નથીં ઩ાભી ળકતો ઄ને ત઩સ્લી ઩ણ મુક્ત નથી થઇ ળકતો. ૕૓. ગુરુની વેલાથી વલમુખ ગન્તધલવ, વ઩ત ૃ, મક્ષ, ચાયણ, ઊવ઴, વવદ્ધ, ઄ને દે લતા ઩ણ મુક્ત નથી થતા. || પ્રથભ ઄ધ્મામ વભાપ્ત ||

઄ધામ – ૒

પ્રાથવના ૕૔. જે બ્રહ્માનન્તદ સ્લરુ઩ છે , જે ઩યભસુખ અ઩લાલા઱ા છે , જે કેલ઱ શુદ્ધ જ્ઞાન સ્લરુ઩ છે , જે (જ્ઞાન-઄જ્ઞાન, સુખ-દુ ઃખ અદદ) દ્વન્તદોથી યદશત છે , જે અકાળ વભાન સુક્ષ્ભ છે , ઄ને વલવવ્મા઩ક છે , તત્લભવવ અદદ ભશાલાક્યો નુ ં રક્ષ્માથવ છે , એક છે , વનત્મ છે , ભ઱ યદશત છે , ઄ચ઱ છે , વલબ વ દ્ધુ દ્ધમોના વાક્ષી છે , બાલનાથી ઩ય છે , વત્લ યજવ ઄ને તભવ, અ ત્રણે ગુણોથી યદશત છે , એલા શ્રી વદ્ ગુરુ ને ભાયા નભસ્કાય શો. ૕૕. શ્રી ગુરુદેલ દ્વાયા ફતાલેરા ભાગવથી ભન ની શુદ્ધદ્ધ કયલી કોઇએ. જે કામ ઩ણ ઄વનત્મ લસ્તુ ઩ોતાની ઇન્ન્તરમોનો વલ઴મ ફની જામ તેભનુ ખંડન (તેભનુ ં વનયાકયણ) કયવુ ં કોઆએ.

12 of 42

શ્રી ગુરુગીતા

૕૖. લધાયે કશેલાથી ળો રાબ?

શ્રી ગુરુદેલની ઩યભ કૃ ઩ા વલના

ળાસ્ત્રોથી ઩ણ ણચત્તની વલશ્રાક્ન્તત દુ રવબ છે . ૕૗. કરુણારુ઩ી તરલાયના પ્રશાયથી વળષ્મના અઠે ઩ાળ (વંળમ, દમા, બમ, વંકોચ, વનન્તદા, પ્રવતષ્ઠા, કુ ઱ાણબભાન ઄ને વમ્઩વત્ત) ને કા઩ીને વનભવ઱ અનન્તદ અ઩લાલા઱ા ને વદ્ ગુરુ કશેલામ છે .

ગુરુદેલ પ્રત્મે અ઩ણુ અચયણ ૕૘.

અ વાંબ઱લા છતામ જે ભનુષ્મ ગુરુવનન્તદા કયે છે એ (ભનુષ્મ)

જ્માં સુધી સ ૂમવ ચન્તર નુ ઄ક્સ્તત્લ યશે છે ત્માં સુધી ઘોય નયકભાં યશે છે . ૕૙. શે દે લી! દે શ કલ્઩ના અંત સુધી યશે છે , ત્મા સુધી શ્રી ગુરુદેલ નુ સ્ભયણ કયવુ ં જોઆએ ઄ને અત્ભજ્ઞાની શોલા છતામ ઩ણ વળષ્મએ ગુરુદેલની ળયણ છોડલી જોઆએ નશીં. ૖ૐ. શ્રી ગુરુદેલની વભક્ષ પ્રજ્ઞાલાન વળષ્મએ ક્યાયે મ 'હ-ુ કાય' ળબ્દથી (ભે અવુ ં કયુ,વ તેવ ુ ં કયુ,વ અદદ) નશીં ફોરવુ ં જોઆએ ઄ને ક્યાયે મ ઄વત્મ નશીં ફોરવુ ં જોઆએ.

13 of 42

શ્રી ગુરુગીતા

૖૑. ગુરુદેલ વભક્ષ જે 'હ-ુ ં કાય' ળબ્દથી ફોરે છે ઄થલા ગુરુદેલને 'તુ' કદશને ફોરાલે છે તે વનર્જન ભરુભ ૂવભભાં બ્રહ્મયાક્ષવ (ભ ૂત, ઩ા઩ી દાનલ કે યાક્ષવ) થામ છે . ૖૒.

વદા ઄ને વલવ ઄લસ્થાઓભાં ઄દ્વૈતની બાલના કયલી જોઆએ

઩યન્તતુ ગુરુદેલની વાથે (વાભે, ગુરુદેલના વાવનધ્મભાં) ઄દ્વૈતની બાલના ક્યયે મ નશીં કયલી જોઆએ. ૖૓. જ્માં સુધી દૃ શ્મ પ્ર઩ંચની વલસ્મ ૃવત નશીં થામ ત્માં સુધી ગુરુદેલનાં ઩ાલન ચયણાયવલન્તદની ઩ ૂજા-઄ચવના કયલી જોઆએ. એવુ કયલાલા઱ાને કૈ લલ્મ ઩દની પ્રાપ્પ્ત થામ છે , અનાથી વલ઩દયત કયલાલા઱ા ને નથી થતી. ૖૔. વમ્઩ ૂણ તત્લજ્ઞ ઩ણ જો ગુરુદેલનો ત્માગ કયે છે તો મ ૃત્યુ વભમે એને ભશાન્ વલક્ષે઩ ઄લશ્મ થામ છે . ૖૕. શે દે લી! ગુરુની ઈ઩ક્સ્થવતભાં ઩ોતાની ભે઱ે ક્યાયે મ ઈ઩દે ળ નશીં અ઩લો જોઆએ. અ પ્રભાણે ઈ઩દે ળ (ગુરુની ઈ઩ક્સ્થવત ભાં ગુરુ અજ્ઞાવલના ઈ઩દે ળ) અ઩લાલા઱ો બ્રહ્મયાક્ષવ થામ છે . ૖૖. ગુરુનાં અશ્રભભાં ક્યયે મ નળો નશીં કયલો જોઆએ, અટા-પેયા નશી ભાયલા જોઆએ. દદક્ષા અ઩લી, વ્માખ્માન (અ઩વુ)ં , પ્રભુત્લ દળાવવ્વુ ઄ને ગુરુ ને અજ્ઞા કયલી અ ફદ્ધા કમો વનવ઴દ્ધ છે .

14 of 42

શ્રી ગુરુગીતા

૖૗. ગુરુનાં અશ્રભભાં ઩ોતાનુ છા઩રુ ઄ને ઩રંગ નશી ફવાલલા જોઆએ. ગુરુની વમ્મુખ (વાભે) ઩ગ નશી પેરાલલા જોઆએ, ળયીયના બોગ નશી બોગલલા જોઆએ ઄ને ઄ન્તમ રીરાઓ નશી કયલી જોઆએ. ૖૘. ગુરુની લાત વાચ્છચી શોમ કે ખોટી શોમ, છતામ એભનુ (એભના કથનનુ)ં ક્યાયે મ ઈલ્રંઘન નશી કયવુ ં જોઆએ. યાત ઄ને દદલવ ગુરુદેલની અજ્ઞા નુ ં ઩ારન કયતાં કયતાં એભના વાવનધ્મભાં દાવ ફનીને યશેવ ુ જોઆએ. ૖૙. જે રવ્મ ગુરુદેલે નથી અપ્મો એનો ઈ઩મોગ ક્યાયે મ નશી કયલો જોઆએ. ગુરુદેલે ઄઩ેરા રવ્મને ઩ણ ગયીફની જેભ ગ્રશણ કયલો જોઆએ. એ (રવ્મ) થી પ્રાણ ઩ણ પ્રાપ્ત થામ છે (પ્રાણ ળક્ક્ત પ્રાપ્ત થામ છે , અયુષ્મ ઩ણ પ્રાપ્ત થામ છે ). ૗ૐ. ઩ાદુ કા, અવન ણફસ્તય અદદ જે કાઆ ઩ણ ગુરુદેલના ઈ઩મોગભાં અલતા શોમ એ ફદ્ધાને નભસ્કાય કયલા જોઆએ ઄ને એભને (ગુરુદેલને) ક્યાયે મ ઩ગથી ઄ડલા નશી જોઆએ. ૗૑. ચારતા વભમે (ચરતી લખતે) ગુરુદેલની ઩ાછ઱ ચારવુ ં જોઆએ. એભના ઩ડચામાને ઩ણ ઓ઱ં ગલો નશી જોઆએ. ગુરુદેલની વાભે ભોઘી લેળભુ઴ા, અભ ૂ઴ણ અદદ નશી ધાયણ કયલા જોઆએ.

15 of 42

શ્રી ગુરુગીતા

૗૒. ગુરુદેલની વનન્તદા કયલાલા઱ા ને જોઆને જો એની જીબ કા઩લાભાં વભથવ ન શો તો એને ઩ોતાની જગ્માએથી બગાડી દે લા જોઆએ. જો એ ત્માગ ન કયે તો સ્લમમ્ એ સ્થાન નો ત્માગ કયલો જોઆએ. ૗૓. શે ઩ાલવતી! મુવનમોં, ઩ન્નગોં ઄ને દે લતાઓં ના ળા઩ થી તથા મથાકા઱ે ઄લેલ ુ મ ૃત્યુ ના બમ થી ઩ણ ગુરુદેલ (અ઩ણી) યક્ષા કયી ળકે છે . વાચા વન્તમાવી ઄ને મુક્ત ઩ુરુ઴ના રક્ષણ

વાચા વન્તમાવી ૗૔. ગુરુદેલનાં શ્રી ચયણો ની વેલા કયીને ભશાલાક્યો નો ઄થવ જે વભજે છે , તે જ વાચ્છચા વન્તમાવી છે , ણફજા તો ભાત્ર લેળધાયી છે . ગુરુ કોણ છે ? ૗૕. ગુરુ એ છે જે વનત્મ, વનગુવણ, વનયાકાય, ઩યભ બ્રહ્મ નો ફોધ અ઩ે છે , જેલી યીતે એક દી઩ક ણફજા દી઩ક ને પ્રજ્જ્લણરત કયે છે એલી યીતે, વળષ્મ ભાં બ્રહ્મબાલ ને પ્રકટાલે છે (઄ણબવ્મક્ત કયે છે ) જ્ઞાન, ફોધ ઄ને વાધના ૗૖. શ્રી ગુરુદેલની કૃ઩ાથી ઩ોતાની અંદયજ ઄ત્ભાનંદ પ્રાપ્ત કયીને વભતા ઄ને મુક્ક્ત નો ભાગવ દ્વાયા વળષ્મ અત્ભજ્ઞાન ને ઩ાભી ળકે છે .

16 of 42

શ્રી ગુરુગીતા

૗૗. જેલી યીતે સ્પદટક ભણણભાં સ્પદટક ભણણ ઄ને દ઩વણભાં દ઩વણ જોમ ળકામ છે , એલીજ યીતે અત્ભાભાં જે ‘ણચત્’ ઄ને ‘અનંદ' રુ઩ દે ખાઇ છે , તે ‘હુ ં છું’ ૗૘.

હૃદમભાં અંગુષ્ઠભાત્ર (આંગુઠા જેટરા) પ્રભાણલા઱ાં ચૈતન્તમ

(ણચન્તભમ) ઩ુરુ઴ નુ ં ધ્માન કયવુ જોઇમે. ત્માં (હૃદમભાં) જે બાલની સ્ુણાવ થામ છે , તે હુ તને કહુ છુ, વાંબ઱ો. ૗૙. હુ ં ઄જન્તભા છુ, હુ ં ઄ભય છું, ભાયો અદદ (જન્તભ) નથી, ભારુ મ ૃત્યુ નથી. હુ ં વનવલિકાય છું, હુ ં ણચદાનન્તદ છું હુ ં ઄ણુ થી ઩ણ નાનો છું ઄ને ભશાનથી ઩ણ ભશાન છું ૘ૐ-૘૑. શે ઩ાલવતી! બ્રહ્મ તો સ્લબાલથીજ ઄઩ ૂલવ (ઈત્તભ, શ્રેષ્ઠ, ઄વાભાન્તમ, ઄દ્ધદ્વવતમ, વનત્મ, જ્મોવત સ્લરુ઩, વનયોગ (વનયોગી), વનભવ઱, ઩યભ, અકાળ સ્લરુ઩, ઄ચ઱, અનન્તદ (સ્લરુ઩), ઄વલનાળી, ઄ગમ્મ, ઄ગોચય, નાભ ઄ને રુ઩ થી યદશત તથા વનઃળબ્દ જાણવુ જોઇમે. ૘૒.

જેલી યીતે ક઩ ૂય, ફૂર અદદભાં ગન્તધત્લ, (઄ક્ગ્નભાં) ઈષ્ણતા,

ફયપભાં ળીતરતા સ્લબાલથીજ શોમ છે , એલી યીતે બ્રહ્મભાં ળાશ્વતતા ઩ણ સ્લબા્લવવદ્ધ છે . ૘૓. જે પ્રભાણે કટક (કડુ )ં , કુ ણ્ડર અદદ અભ ૂ઴ણ સ્લબાલથી જ સુલણવ છે , એલીજ યીતે હુ ં ળાશ્વત બ્રહ્મ છું.

17 of 42

શ્રી ગુરુગીતા

કીટ-બ્રભય-ન્તમામ ૘૔.

સ્લમં (઩ોતે) અલોજ (બ્રહ્મ) થઆને કોઆ-ને-કોઇ સ્થાન ભાં

યશેજો. જેલી યીતે કીટ (કીડો) બ્રભયનુ (બભયાનુ) ણચન્તતન કયતા-કયતા બભયી થઇ જામ છે , એલી યીતે બ્રહ્મનુ ધ્માન કયતા-કયતા બ્રહ્મ સ્લરુ઩ થઇ જામ છે . ૘૕. વદૈ લ ગુરુદેલનુ ધ્માન કયલાથી જ જીલ બ્રહ્મભમ થઇ જામ છે . એ કોઇ ઩ણ સ્થાને યશેતો શોમ તો ઩ણ એ મુક્ત જ છે , એભા કોઇ વંદેશ નથી. ૘૖. શે વપ્રમે! બગલતસ્લરુ઩ શ્રી ગુરુદેલ જ્ઞાન, લૈયાગ્મ, ઐશ્વમવ, મળ, રક્ષ્ભી ઄ને ભધ ૂય લણી અ છ (૖) ગુણ રુ઩ ઐશ્વમવથી વં઩ન્ન છે . ૘૗. ભનુષ્મો ભાટે ગુરુ જ વળલ છે , ગુરુજ દે લ છે , ગુરુજ ફંધ ુ (વભત્ર) છે , ગુરુ જ અત્ભા છે , ઄ને ગુરુજ જીલ છે . ગુરુ વવલામ ઄ન્તમ કઇ ઩ણ નથી. ૘૘. એકાકી, કાભના યદશત, ળાન્તત, ણચન્તતા યદશત, ઇ઴ાવ યદશત ઄ને ફા઱ક વભાન જે ળોબામભાન છે , તેને બ્રહ્મજ્ઞાની કશેલામ છે . ૘૙. લેદો ઄ને ળાસ્ત્રોભાં સુખ નથી, ભંત્ર ઄ને મંત્રભાં સુખ નથી. અ ઩ ૃથ્લી ઩ય ગુરુદેલની કૃ઩ા પ્રવાદ વવલામ ઄ન્તમત્ર ક્યામ ઩ણ સુખ નથી.

18 of 42

શ્રી ગુરુગીતા

૙ૐ. એકાન્તતલાવી વલતયાગ મુવન ને જે સુખ ભ઱ે છે , તે સુખ ન તો ઇન્તર ને ઄ને ન તો ચક્રલતી યાજાઓને ભ઱ે છે . ૙૒. શભેળા બ્રહ્મયવનુ ઩ાન કયીને જે ઩યભાત્ભા ભાં ત ૃપ્ત થઇ ગમા છે તે (મુવન) ઇન્તર ને ઩ણ ગયીફ ભાને છે , તો ઩છી યાજાઓની તો લાતજ શુ? ં ૙૓. ભોક્ષની અકાંળા કયલાલા઱ાએ ગુરુબક્ક્ત ખ ૂફ કયલી જોઇમે, કાયણકે ગુરુદેલ દ્વાયા જ ભોક્ષ પ્રાપ્ત થઇ ળકે છે (ભોક્ષ પ્રાપ્પ્ત થામ છે ) ૙૔-૙૕. ગુરુદેલ ના લાક્ય (કથન, ઈ઩દે ળ) ના અધાયે જેણે એલો વનશ્ચમ કયી રીધો છે કે ‘હુ ં એક ઄ને ઄દ્ધદ્વતીમ છું’ ઄ને એ જ પ્રભાણે ઄ભ્માવભાં જે વનત્મયત યશે, એના ભાટે ઄ન્તમ (ણફજા કોઇ) લનલાવ નુ વેલન અલશ્મક નથી, કાયણકે ઄ભ્માવ થી જ એક ક્ષણભાં વભાવધ રાગી જામ છે ઄ને તે જ ક્ષણે અ જન્તભ સુવધ (઩મવન્તત) ફદ્ધાજ ઩ા઩ નષ્ટ થઇ જામ છે . ૙૖ ગુરુદેલ જ વત્લગુણી થઇને (વત્લગુણ ગ્રશણ કયીને) વલષ્ણુરુ઩ ધાયણ કયીને જગત નુ ઩ારન કયે છે , યજોગુણી થઇને બ્રહ્મારુ઩ ધાયણ કયીને જગત નુ સ ૃજન કયે છે , ઄ને તભોગુણી થઇને ળંકયરુ઩ ધાયણ કયીને જગતનુ ં વંશાય કયે છે .

19 of 42

શ્રી ગુરુગીતા

૙૗. એભનુ (ગુરુદેલનુ)ં દળવન (઄લરોકન) કયીને (઩ાભીને) એભના કૃ઩ા-પ્રવાદથી વલવપ્રકાયની અવક્ક્તઓ છોડીને, એકાકી, વનઃસ્઩ ૃશ ઄ને ળાન્તત થઇને યશેવ ુ જોઇએ. ૙૘. જે જીલ અ જગતભાં વલવભમ, અનન્તદભમ ઄ને ળાન્તત થઇને વલવત્ર વલચયતો શોમ, એ જીલને વલજ્ઞ વ કશેલામ છે . ૙૙. એલો ઩ુરુ઴ જ્મા યશેતો શોમ (જે સ્થ઱ે યશેતો શોમ) એ સ્થ઱ ઩ુણ્મતીથવ છે (થઇ જામ છે ). શે દે લી! તભાયી વભક્ષ ભેં મુક્ત ઩ુરુ઴નાં રક્ષણ કહ્યા. ગુરુવલના જ્ઞાન પ્રાપ્ત નથી થતુ ં ૑ૐૐ. શે વપ્રમે! ભનુષ્મ બરે ચાયે લેદ લાચી રે, લેદના છો (૖) અંગ લાચી રે, અધ્માત્ભ ળાસ્ત્ર અદદ ઄ન્તમ વલવત્ર લાચી રે, તો ઩ણ (છતા ઩ણ) ગુરુ લગય જ્ઞાન નથી ભ઱તુ (પ્રાપ્ત થતુ નથી) ૑ૐ૑. વળલજી ની ઩ ૂજાભાં યત શો કે વલષ્ણુની ઩ ૂજાભાં યત શો, ઩ણ જો તભે ગુરુ તત્લ ના જ્ઞાનથી યદશત છો તો ફદ્ધુજ (વલવ કાઇ) વ્મથવ છે . ૑ૐ૒. ગુરુદેલે અ઩ેરી દીક્ષાના પ્રબાલથી વલવ કભો વપ઱ (વાથવક) થામ છે . ગુરુદેલની વમ્પ્રાપ્પ્ત રુ઩ી ઩યભ રાબ થી ઄ન્તમ ફદ્ધા (વલવ) રાબ ભ઱ે છે . (ભ઱ી જામ છે ). જેભના કોઇ ગુરુ નથી એ મ ૂખવ છે .

20 of 42

શ્રી ગુરુગીતા

૑ૐ૓. અ કાયણે વલવ પ્રકાયના પ્રમત્નોથી ઄નાવક્ત થઇને, ળાસ્ત્રની ભામાજારનોત્માગ કયીને ગુરુદેલની જ ળયણ રેલી (સ્લીકાયલી) જોઇએ. દમ્બી ગુરુનો ત્માગ ૑ૐ૔.

જ્ઞાનયદશત,

વભથ્મા

ઈ઩દે ળ

અ઩લાલા઱ા

઄ને

દે ખાલ

કયલાલા઱ા ગુરુનો ત્માગ કયલો જોઇએ કાયણકે જે ઩ોતાની ભાટે ળાક્ન્તત ભે઱લલાની વલદ્યા નશીં જાણનાય ણફજાને ક્યાથી ળાક્ન્તત (઩ાભલાનુ ં જ્ઞાન) અ઩ી ળકે . ૑ૐ૕. ઩ત્થયોનાં વમ ૂશને તાયલાનુ જ્ઞાન ઩ત્થયભાં ક્યાથી શોઇ ળકે ? જે ઩ોતે તયલાનુ નથીં જાણતો તે ણફજાને ક્યાથી તાયલી ળકે ? ૑ૐ૖. જે ગુરુ ઩ોતાના (ખોટા) દે ખાડાથી વળષ્મને બ્રાક્ન્તતભાં નાખે છે , એલા ગુરુને પ્રણાભ નશી કયલા જોઇએ. એટલુજ નશી, તેભનો ત્માગ કયલો જોઆએ. એ ક્સ્થવતભાં ધૈમવલાન ગુરુનો જ અશ્રમ રેલો જોઆએ. ૑ૐ૗-૑ૐ૙. શે વપ્રમે! ઩ાખંડી, ઩ા઩ભાં યત, નાક્સ્તક, બેદ બુદ્ધદ્ધ ઈત્઩ન્ન કયલાલા઱ા, સ્ત્રી રમ્઩ટ, દુ યાચાયી, નભક શયાભ (ક઩ટી), ફગરાની જેભ ઠગલાલા઱ા, કભવ બ્રષ્ટ, ક્ષભા યદશત, વનન્તદનીમ તકોથી વલતંડલાદ કયલાલા઱ા,

કાભી,

ક્રોધી,

દશિંવક,

ઈગ્ર,

ળઠ

(r ascal ,

લુચ્છચો,

શયાભખોય, ફદભાળ, નીચ, દુ ષ્ટ ભનુષ્મ, દુ ર્જન ), તથા ઄જ્ઞાની ઄ને

21 of 42

શ્રી ગુરુગીતા

ભશા઩ા઩ી ઩ુરુ઴ ને ગુરુ નશીં (સ્લીકાયલા) જોઆએ. એલો વલચાય કયીને ઈ઩ય (અગ઱) કશેરા રક્ષણો લા઱ા ગુરુ ની એકવનષ્ઠ બક્ક્ત કયલી જોઆએ. ગુરુ ગીતાનો ઩ાઠ ૑૑ૐ. ગુરુ ગીતા વભાન ઄ન્તમ કોઇ સ્તોત્ર નથી, ગુરુ વભાન ઄ન્તમ કોઇ તત્લ નથી, વભગ્ર ધભવનો અ વાય ભે તભને કહ્યો. અ વત્મ છે , વત્મ છે ઄ને લાયં લાય (કહુ ં છેં કે) અ જ વત્મ છે . ૑૑૑. શે વપ્રમે! અ ગુરુગીતાનો ઩ાઠ કયલાથી જે કભવ વવદ્ધ થામ છે , એ શલે કહુ ં છું. શે દે લી! રોકો ભાટે અ ઈ઩કાયક છે . ભાત્ર (કેલ઱) રૌકીકતાનો ત્માગ કયલો જોઆએ. ૑૑૒. જે કોઇ ઩ણ અનો (ગુરુગીતાનો) ઈ઩મોગ રૌકીક કામવ ભાટે કયવે તે જ્ઞાનશીન થઆને વંવાય રુ઩ી વાગયભાં ઩ડવે. જ્ઞાનબાલથી જે કોઇ ઩ણ કભવભાં અ (જ્ઞાનનો) ઈ઩મોગ કયળે તે કભવ વનષ્કભવભાં ઩દયલતીત થઆને ળાન્તત થઆ જળે. ૑૑૓. બક્ક્ત બાલથી જે અ ગુરુગીતા નો ઩ાઠ કયળે, વાંબ઱ળે ઄ને રખળે એ બક્તના ફદ્ધા પ઱ બોગલાઇ જળે.

22 of 42

શ્રી ગુરુગીતા

૑૑૔. શે દે લી! અ ગુરુગીતાને વનત્મ બાલથી હૃદમભાં ધાયણ કયો. ભશાવ્માધીલા઱ા દુ ઃખી રોકોને વદામ અનન્તદથી અ (ગુરુગીતા) નો જ઩ કયલો જોઇએ. ગુરુ ગીતા સ્તુવત ૑૑૕. શે વપ્રમે! ગુરુગીતાનો એક એક ઄ક્ષય ભન્તત્રયાજ છે . ઄ન્તમ (ણફજા) જે વલવલધ ભન્તત્રો છે , એ અનો (ગુરુગીતા રુ઩ી ભન્તત્રનો) વો઱ભો બાગ ઩ણ નથીં. ગુરુ ગીતા - વલવ દુ ઃખોનાં વનલાયણ નુ ં વાધન ૑૑૖. શે દે લી! ગુરુગીતા નો જ઩ કયલાથી ઄નન્તત પ઱ ભ઱ે છે . ગુરુગીતા ફદ્ધા (વલવ) ઩ા઩ો ને શદય રેલાલા઱ી છે ઄ને દદયરતાનો નાળ કયલાલા઱ી છે . ૑૑૗. ગુરુગીતા ઄કાર મ ૃત્યુ ને ટા઱ે છે , વલવ વંકટો નો નાળ કયે છે . મક્ષ, યાક્ષવ, ભ ૂત, ચોય ઄ને લાઘ અદદનો ઘાત કયે છે . ૑૑૘. ગુરુગીતા ફદ્ધદ્ધદયતે ઈ઩રલો, કુ ષ્ઠ ઄દદ દુ ષ્ટ યોગો ઄ને દોળોના વનલાયણ કયલાલા઱ી છે . શ્રી ગુરુદેલનાં વાવનધ્મથી જે પ઱ ભ઱ે છે , તે પ઱ અ ગુરુગીતાનાં ઩ાઠથી ભ઱ે છે .

23 of 42

શ્રી ગુરુગીતા

૑૑૙. અ ગુરુગીતાનો ઩ાઠ કયલાથી ભશાવ્માવધ દૂ ય થામ છે , વલવ ઐશ્વમવ ઄ને વવદ્ધદ્ધમોંની પ્રાપ્પ્ત થામ છે , ભોશનભાં (વમ્ભોશનભાં) ઄થલા લળીકયણંભાં અ ગુરુગીતા ઩ાઠ સ્લમમ્ કયલો જોઆએ. ૑૒ૐ. અ ગુરુગીતાનો ઩ાઠ કયલાલા઱ાઈ઩ય વલવ પ્રાણણઓ ભોદશત થઇ જામ છે , ફન્તધનથી ઩યભ મુક્ક્ત ભ઱ી જામ છે . દે લયાજ ઇન્તરનો એ વપ્રમ થામ છે ઄ને (દે લયાજ) એભના લળ થામ છે . ૑૒૑.

અ ગુરુગીતા નો ઩ાઠ ળત્રુ નો મુખ ફન્તધ કયલાલા઱ો છે ,

ગુણોની વ ૃદ્ધદ્ધ કયલાલા઱ો છે , દુ ષ્કૃત્મોનો નાળ કયલાલા઱ો છે ઄ને વત્કભવભાં વવદ્ધદ્ધ અ઩લાલા઱ો છે . ૑૒૒. અ (ગુરુગીતા) નો ઩ાઠા ઄વાધ્મ કામોની વવદ્ધદ્ધ કયાલે છે , નલગ્રશો ના બમ શયે છે , દુ સ્લપ્નનો નાળ કયે છે ઄ને સુસ્લપ્નના પ઱ની પ્રાપ્પ્ત કયાલે છે . ૑૒૓. શે વળલે! (઩ાલવતી) અ ગુરુગીતારુ઩ી ળાસ્ત્ર ભોશ ને ળાન્તત કયલાલા઱ો, ફન્તધનભાંથી ઩યભ મુક્ત કયલાલા઱ો ઄ને સ્લરુ઩ જ્ઞાનનો બંડાય છે . ૑૒૔. વ્મક્ક્ત જે જે ઄ણબરા઴ા કયીને અ ગુરુગીતાનુ ં ઩ઠન, ણચન્તતન કયે છે , એને એ વનવશ્ચત પ્રાપ્ત થામ છે . અ ગુરુગીતા વનત્મ વૌબાગ્મ ઄ને ઩ુણ્મ પ્રદાન કયલાલા઱ી થતા તા઩ો (અવધ, વ્માવધ, ઈ઩ાધી) નો ળભન (નાળ, અંત, ળાન્તત) કયલાલા઱ી છે .

24 of 42

શ્રી ગુરુગીતા

૑૒૕. અ ગુરુગીતા ફદ્ધા પ્રકાની ળાક્ન્તત પ્રદાન કયલાલા઱ી, લન્તધ્મા ુ અ઩લાલા઱ી, વધલા (સુશાગન) સ્ત્રીઓને લૈધવ્મ નો સ્ત્રીને સુ઩ત્ર (વલધલા થાલાના બમ નો) વનલાયણ કયલાલા઱ી ઄ને વૌબાગ્મની વ ૃદ્ધદ્ધ કયલાલા઱ી છે . ૑૒૖. અ ગુરુગીતા અયુષ્મ, અયોગ્મ, ઐશ્વમવ, ઄ને ઩ુત્ર-઩ૌત્ર ની વ ૃદ્ધદ્ધ કયલાલા઱ી છે . કોઇ વલધલા (ગુરુગીતાનો ઩ાઠ) કયે તો ભોક્ષની પ્રાપ્પ્ત થામ છે . ૑૒૗. જો અ (વલધલા) વકાભ થઇને (વકાભ બાલથી) જ઩ કયે તો અગરા જન્તભભાં એભનો વન્તતા઩ શયલાલા઱ો ઄લૈધ્મ (વૌબાગ્મ) પ્રાપ્ત થામ છે . એભના ફદ્ધા દુ ઃખ, બમ, વલઘ્ન ઄ને વન્તતા઩નો નાળ થામ છે . ૑૒૘. અ ગુરુગીતા નો ઩ાઠ ફદ્ધા ઩ા઩ોનુ ં ળભન કયે છે . ધભવ, ઄થવ, કાભ, ઄ને ભોક્ષ ની પ્રાપ્પ્ત કયાલે છે . અ ઩ાઠથી જે જે અકાંક્ષા શોમ છે , એ ચોક્કવ (઄લશ્મ) વવદ્ધ થામ છે . ૑૒૙. જે કોઇ અ ગુરુગીતા ને રખીને એની ઩ ૂજા કયે છે એને રક્ષ્ભી (ણચત્તશુદ્ધદ્ધ, જ્ઞાન) ઄ને ભોક્ષની પ્રાપ્પ્ત થામ છે ઄ને વલળે઴ કયીને એભના હૃદમભાં વદા વલવદા ગુરુ બક્ક્ત ઈત્઩ન્ન થતી યશે છે .

25 of 42

શ્રી ગુરુગીતા

૑૓ૐ.

ળક્ક્તના,

સ ૂમવના,

ગણ઩તીના,

વલષ્ણુના,

વળલના

઄ને

઩શુ઩વતના ભતલા઱ા અનો (ગુરુગીતાનો) ઩ાઠ કયે છે અ વત્મ છે , વત્મ છે , એભા કોઇ વંદેશ નથી. જ઩ અદદ કભવન ુ પ઱ ૑૓૑-૑૓૒. અવન કમાવ લગય કયે રા જ઩ નીચ કભવ થઆ જામ છે ઄ને વનષ્પ઱ થઇ જામ છે . માત્રાભાં યુદ્ધભાં ળત્રુઓના ઈ઩રલોભાં ગુરુગીતા નો ઩ાઠ કયલાથી વલજમ ભ઱ે છે . ભયણકા઱ભાં જ઩ કયલાથી ભોક્ષ ભ઱ે છે . ગુરુ ઩ુત્ર (વળષ્મ) ના વલવ કામવ વવદ્ધ થામ છે , એભા કોઇ વન્તદે શ નથી. ૑૓૓. જેભના મુખભાં ગુરુ ભંત્ર છે એભના ફદ્ધા કભવ વવદ્ધ થામ છે ણફજાના નશી. દદક્ષાના કાયણે વળષ્મના વલવ કામવ વવદ્ધ થઇ જામ છે . ૑૓૔-૑૓૕. તત્લજ્ઞ ઩ુરુ઴ વંવાયરુ઩ી જડ નો નાળ કયલા ભાટે અઠ પ્રકાયના

ફંધન

(વંળમ,

દમા,

બમ,

વંકોચ,

વનન્તદા,

પ્રવતષ્ઠા,

કુ રાણબભાન ઄ને વં઩વત્ત) ની વનવ ૃવત્ત ભાટે ગુરુગીતા રુ઩ી ગંગાભાં વદા સ્નાન કયતા યશે છે . સ્લબાલથી જ વલવદા શુદ્ધ ઄ને ઩વલત્ર એલા એ ભશા઩ુરુ઴ જ્મા ઩ણ યશે છે એ (સ્થ઱ે ) તીથવધાભભાં દે લતા વલચયણ કયે છે .

26 of 42

શ્રી ગુરુગીતા

ગુરુગીતા નો જ઩ કયલાની ઩દ્ધથી ૑૓૖-૑૓૗. અવન ઩ય ફેવીને કે ઩છી સુઇને, ઈબા યદશને કે ઩છી ચારીને શાથી કે ઩છી ઘોડા ઈ઩ય વલાય થઇને, જાગ્રતાલસ્થાભાં કે સુષપ્ુ તાલસ્થાભાં જે ઩વલત્ર જ્ઞાનલાન ઩ુરુ઴ અ ગુરુગીતા નો જ઩ કયે છે એભના દળવન ઄ને સ્઩ળવથી ઩ુનર્જન્તભ નશીં થામ. ૑૓૘. શે દે લી! કુ ળ ઄ને દુ લાવના અવન ઩ય વપેદ કમ્ફર (ચાદય) ઩ાથયીને એની ઈ઩ય ફેવી ને એકાગ્ર ભનથી અભનો (ગુરુગીતાનો) જ઩ કયલો જોઇએ. ૑૓૙. વાભાન્તમતઃ વપેદ અવન ફયોફય છે , ઩યન્તતુ લળીકયણભાં રાર અવન અલશ્મક છે . શે વપ્રમે! ળાક્ન્તતની પ્રાપ્પ્ત ભાટે કે ઩છી લળીકયણભાં વનત્મ ઩દ્માવનભાં ફેવીને જ઩ કયલો જોઆએ. ૑૔ૐ. ક઩ડાના અવન ઩ય ફેવીને જ઩ કયલાથી દયીરતા અલે છે , ઩ત્થયના અવન ઩ય યોગ, ભ ૂવભ (જભીન) ઈ઩ય ફેવીને જ઩ કયલાથી દુ ઃખ અલે છે , ઄ને રાકડાના અવનૌ઩ય ફેવીને કયે રો જ઩ વનષ્પ઱ થામ છે . ૑૔૑. કા઱ા મ ૃગચભવ ઄ને દબાવવન ઈ઩ય ફેવીને જ઩ કયલાથી મુક્ક્ત પ્રાપ્ત થામ છે ઩ણ કમ્ફર (ચાદય) નાં અવન ઩ય ફદ્ધદ્ધ વવદ્ધદ્ધ ભ઱ે છે .

27 of 42

શ્રી ગુરુગીતા

૑૔૒. ઄ક્ગ્ન ખુણેથી મુખ કયીને જ઩ કયલાથી અક઴વણ, લામવ્મ ખુણે મુખ કયીને ળત્રુઓનો નાળ, નૈઊત્મ ખુણે ફેવીને દળવન ઄ને ઇળન ખુણે મુખ કયીને જ઩ કયલાથી જ્ઞાન પ્રાપ્પ્ત થામ છે . ૑૔૓. ઈત્તય દદળાએ મુખ કયલાથી જ઩ ઩ાઠ કયલાથી ળાક્ન્તત, ઩ ૂલવ દદળાએ જ઩ કયલાથી લળીકયણ, દણક્ષણ દદળાએ મુખ કયલાથી ભાયણ* વવદ્ધ થામ છે , તથા ઩વશ્ચભ દદળાએ મુખ કયીને જ઩-઩ાઠ કયલાથી ધનની પ્રાપ્પ્ત થામ છે .

*ભાયણ વવદ્ધદ્ધ: એક પ્રકાયની વવદ્ધદ્ધ જેનાથી ળત્રુઓનો નાળ થામ છે ુ નુ નાળ થામ છે ) (ળત્રુઓના શેતઓ ।। ણફજો ઄ધ્મામ વભાપ્ત ।।

઄ધ્મામ - ૓

ગુરુગીતા નો જ઩ કયલાની ઩દ્ધથી - ૒

ુ ી! શલે વકાભબક્તો ભાટે જ઩ કયલાના સ્થાનો નુ ૑૔૔-૑૔૖. શે સુમખ લણવન કરુ છુ. વાગય કે નદી તટ ઈ઩ય, તીથવભાં, વળલારમભાં વલષ્ણુનાં કે દે લીના ભન્ન્તદયભાં, ગૌળા઱ાભાં ફદ્ધા શુબ દે લારમોભાં લટ વ ૃક્ષની નીચે, ભઠભાં કે ઩છી ઄ભ઱ા કે વ ૃક્ષની નીચે, ભઠભાં તુરવીલનભાં,

28 of 42

શ્રી ગુરુગીતા

઩વલત્ર વનભવ઱ સ્થાનભાં, વનત્માનુષ્ઠાનનાં રુ઩ભાં ઄નાવક્ત યશીને ભૌન઩ ૂલવક અના (ગુરુગીતાના) જ઩ નો અયં બ કયલો જોઆએ. ૑૔૗. જ઩થી જમ પ્રાપ્ત થામ છે ઄ને જ઩ની વવદ્ધદ્ધ-રુ઩ પ઱ ભ઱ે છે . જ઩ાનુષ્ઠાન કયલાભાંટે ફદ્ધા નીચ કભવ ઄ને વનન્ન્તદત સ્થાનનો ત્માગ કયલો જોઆએ. ૑૔૘. શ્ભળાનભાં, ણફલ્લ, લટવ ૃક્ષ કે ઩છી કનક વ ૃક્ષની નીચે અમ્ર વ ૃક્ષની ઩ાવે જ઩ કયલાથી વવદ્ધદ્ધ જલ્દી ભ઱ે છે . ૑૔૙. શે દે લી! કલ્઩સુધીના કયોડો જન્તભોના મજ્ઞ, વ્રત, ત઩ ઄ને ળાસ્ત્રોક્ત દક્રમાઓ અ ફદ્ધા ગુરુદેલના વંતો઴ ભાત્રથી વપ઱ થઆ જામ છે . ૑૕ૐ.

બાગ્મશીન, ળક્ક્તશીન ઄ને ગુરુવેલાથી વલમુખ જે રોકો અ

ઈ઩દે ળ ને નથી ભાનતા, તે ઘોય નયકભાં ઩ડે છે . ૑૕૑. જેની ઈ઩ય શ્રી ગુરુદેલની કૃ઩ા નથી એની વલદ્યા, ધન ઄ને બાગ્મ વનયથવક છે . શે ઩ાલવતી એભનુ ઄ધઃ઩તન થામ છે . ૑૕૒. જેભની અંદય ગુરુબક્ક્ત છે એભની ભાતા ધન્તમ છે , એભના વ઩તા ધન્તમ છે , એભનો લંળ ધન્તમ છે , એભના લંળ ભાં જન્તભ રેલા લા઱ા ધન્તમ છે , વભગ્ર ધયતી ભાતા ધન્તમ છે .

29 of 42

શ્રી ગુરુગીતા

૑૕૓.

ળયીય, આન્ન્તરમો, પ્રાણ, ધન, સ્લજન, ફન્તધુ-વભત્ર (ફાન્તધલ),

ભાતાનો કુ ઱, વ઩તાનો કુ ઱, અ ફદ્ધુ ગુરુદેલજ છે , એભા વંળમ નથી. ૑૕૔. ગુરુ જ દે લ છે , ગુરુ જ ધભવ છે , ગુરુભાં વનષ્ઠા જ ઩યભ ત઩ છે . ગુરુથી લધાયે ણફજુ કશુજ નથી, અ હુ ં ત્રણલાય કહુ ં છું. ઄દ્વૈત - ઩યભાત્ભા-અત્ભાની એકતા ૑૕૕. જેલી યીતે વાગયભાં ઩ાણી, દુ ધભાં દુ ધ, ઘીભાં ઘી, ઄રગ઄રગ ઘટોંભાં અકાળ એક ઄ને ઄ણબન્ન છે , એલી યીતે ઩યભાત્ભા ભાં ઄ત્ભા ઄ણબન્ન છે . ૑૕૖. અ પ્રકાયે (એલીજ યીતે) જ્ઞાની વદા ઩યભાત્ભા વાથે ઄ણબન્ન થઆને યાત-દદલવ અનન્તદ વલબોયવલવત્ર વલચયે છે . ૑૕૗. શે ઩ાલવતી! ગુરુદેલને વન્તતુષ્ટ કયલાથી વળષ્મ મુક્ત થઇ જામ છે . શે દે લી! ગુરુદેલની કૃ઩ાથી એ (વળષ્મ) ઄વનભા-અદી વવદ્ધદ્ધઓનો બોગ પ્રાપ્ત કયે છે . ૑૕૘. જ્ઞાની દદલવ ઄ને યાવત્રભાં વદા વલવદા વભત્લભાં જ યભણ કયે છે . અ પ્રકાયના ભશાભૌની ઄થાવત ્ બ્રહ્મવનષ્ઠ ભશાત્ભા ત્રણે રોકભાં વભાન બાલથી ગવત કયે છે . ૑૕૙. ગુરુબક્ક્ત જ વલવ શ્રેષ્ઠ તીથવ છે . ઄ન્તમ તીથવ વનયથવક છે . શે દે લી! ગુરુદેલના ચયણ કભ઱ વલત વ ીથભ વ મ છે .

30 of 42

શ્રી ગુરુગીતા

ગુરુગીતા કોને કશેલી નશીં ૑૖ૐ. શે દે લી! શે વપ્રમે! કન્તમાના બોગભાં યત, સ્લસ્ત્રીથી વલમુખ (઩યસ્ત્રીગાભી) એલા બુદ્ધદ્ધશ ૂન્તમ રોકોને ભાયો અ અત્ભવપ્રમ ઩યભ ફોધ ભે નથી કહ્યો. ૑૖૑. ઄બક્ત, ક઩ટી, ધ ૂતવ, ઩ાખણ્ડી, નાક્સ્તક, આત્માદદ ને અ ગુરુગીતા કશેલાનુ ભનભાં વલચાયવુજ નશી. વાચા ગુરુ ૑૖૒. વળષ્મના ધન ઩ય ઄઩શયણ કયલાલા઱ા ગુરુ તો ફહુ શોમ ઩યં ત ુ વળષ્મના હૃદમનો વંતા઩ શયલાલા઱ા એક ગુરુ ઩ણ દુ રવબ છે , એવુ ભારુ ભાનવુ ં છુ. ૑૖૓. જો ચતુય છો, વલલેકી શો, ઄ધ્માત્ભનાં જ્ઞાતા છો, ઩વલત્ર શોલ, તથા વનભવ઱ ભાનવલા઱ા શોલ એભનાભાં ગુરુતત્લ ળોબા ઩ાભે છે . ૑૖૔. ગુરુ વનભવ઱, ળાન્તત, વાધુ (વાયા, સ્લચ્છછ) સ્લબાલલાલા, વભતાબા઴ી[૑], કાભ-ક્રોધ થી વદામ યદશત વદાચાયી ઄ને જજતેન્ન્તરમ શોમ છે .

31 of 42

શ્રી ગુરુગીતા

[૑] વભતાબા઴ી – પ્રભાણવય ફોરલાલા઱ા, ન ઓછુ, ન લધાયે , ઩ણ વચોટ ઈ઩દે ળ અ઩લાલા઱ા. વછોટ ઈ઩દે ળ અ઩લાની ઩દ્ધતીને સ ૂત્ર કશેલામ છે . વાત (૗) પ્રકાયનાં ગુરુ ૑૖૕. સ ૂચક અદી બેદથી ઄નેક ગુરુ કહ્યા છે . બુદ્ધદ્ધભાન ભનુષ્મ ને સ્લમભ મોગ્મ વલચાય કયીને તત્લવનષ્ઠ વદ્ ગુરુની ળયણ રેલી જોઆએ. (૑) સ ૂચક ગુરુ ૑૖૖. શે દે લી! લણવ ઄ને ઄ક્ષયોં થી વવદ્ધ કયલાલા઱ા ફાહ્ય રૌદકક ળાશ્ત્રોનો જેભનો ઄ભ્માવ છે એ ગુરુ ‘સ ૂચક ગુરુ' કશેલામ છે . (૒) લાચક ગુરુ ૑૖૗. શે ઩ાલત વ ી! ધભવ-઄ધભન વ ો વલધાન કયલાલા઱ા લણવ ઄ને અશ્રભના ઄નુરુ઩ વલદ્યાનુ પ્રલચન કયલાલા઱ા ગુરુ ને તુ ‘લાચક ગુરુ' જાણ. (૓) ફોધક ગુરુ ૑૖૘. ઩ંચાક્ષયી અદદ ભન્તત્રોનો ઈ઩દે ળ અ઩લાલા઱ા ગુરુ ‘ફોધક ગુરુ' કશેલામ છે . શે ઩ાલવતી! પ્રથભ ફે પ્રકાયનાં ગુરુઓથી અ ગુરુ ઈત્તભ છે .

32 of 42

શ્રી ગુરુગીતા

(૔) વનવ઴દ્ધ ગુરુ ૑૖૙. ભોશન, ભાશણ, લળીકયણ અદદ તુચ્છછ ભંત્રોને ફતાલલાલા઱ા ગુરુ ને તત્લદળી ઩જણ્ડત 'વનવ઴દ્ધ ગુરુ' કશે છે . (૕) વલદશત ગુરુ ૑૗ૐ. શે વપ્રમ! વંવાય ઄વનત્મ ઄ને દુ ઃખોનુ ં ઘય છે એવુ ં વભઝીને જે ગુરુ લૈયાગ્મ નો ભાગવ ફતાલલાલા઱ા ગુરુ છે તે તત્લદળી ઩જણ્ડતો 'વલદશત ગુરુ' કશે છે . (૖) કાયણાખ્મ ગુરુ ૑૗૑. શે ઩ાલવતી! 'તત્લભવવ' અદદ ભશાલાક્યોનો ઈ઩દે ળ અ઩લાલા઱ા તથા વંવાયરુ઩ી યોગોનુ ં વનલાયણ કયલાલા઱ા ગુરુ 'કાયણાખ્મ ગુરુ' કશેલામ છે . (૗) ઩યભ ગુરુ ૑૗૒. વલવ પ્રકાયના વંદેશોનુ ં (ળંકાઓનુ)ં જડથી નાળ કયલાભાં જે ચતુય છે , જન્તભ, મ ૃત્યુ તથા બમનો જે વલનાળ કયે છે તે '઩યભ ગુરુ' કશેલામ છે .

33 of 42

શ્રી ગુરુગીતા

૑૗૓. ઄નેક જન્તભોભાં કયે રા ઩ુણ્મોથી એલા ભશાગુરુ (઩યભ ગુરુ) પ્રાપ્ત થામ છે . એભને પ્રાપ્ત કયીને વળષ્મ ઩ુનઃ વંવાય ફંધનભાં નથી ફંધાતા ઄થાવત મુક્ત થઇ જામ છે . ૑૗૔. શે ઩ાલવતી! અ પ્રકાયે વંવાયભાં ઄નેક પ્રકાયનાં ગુરુ શોમ છે . અ ફદ્ધાભાં એક '઩યભ ગુરુ' ના (ચયણો નુ) વેલન વલવ પ્રમત્નો થી કયવુ જોઆએ. ૑૗૕. ઩ાલત્વ યુલાચ ભાતા ઩ાલવતીતે કહ્યુ - પ્રકૃ વતથી જ મ ૂઢ, મ ૃત્યુથી બમબીત, વત્કભવથી વલમુખ વ્મક્ક્ત દૈ લમોગથી વનવ઴દ્ધ ગુરુન ુ વેલન કયે તો એભની ક્યા ગવત થામ છે . ૑૗૖. શ્રી ભશાદે લ ઈલાચ શ્રી ભશાદે લજી ફોલ્મા, વનવ઴દ્ધ ગુરુ નો વળષ્મ દુ ષ્ટ વંકલ્઩ોથી દુ વ઴ત શોલાને કાયણે બ્રહ્મ પ્રરમ સુધી ભનુષ્મ થતો નથી. તત્લજ્ઞાનનાં ઄વધકાયી ૑૗૗. શે દે લી! અ તત્લને વાંબ઱ો. ભનુષ્મ જ્માયે વલયક્ત થામ છે ત્માયે જ તે ઄વધકાયી કશેલામ છે , એવુ ઈ઩વન઴દો કશે છે , ઄થાવત ્ દૈ લમોગથી ગુરુ પ્રાપ્ત થલાની લાત જુ દી છે ઄ને વલચાયથી ગુરુ ઩વંદ કયલાની લાત જુ દી છે .

34 of 42

શ્રી ગુરુગીતા

઩યભ ગુરુ ૑૗૘.

઄ખણ્ડ, એકયવ, વનત્મમુક્ત ઄ને વનયાભમ બ્રહ્મ ને ઩ોતાની

઄ન્તદય જ જે ફતાલે છે , તે જ ગુરુ શોલા જોઆએ. ૑૘ૐ. ભોશાદદ દો઴ોથી યદશત, ળાન્તત, વનત્મ ત ૃપ્ત, કોઆ ઩ણ અશ્રમ યદશત ઄થાવત સ્લાશ્રમી બ્રહ્મા ઄ને વલષ્ણુ નાં લૈબલ ને ઩ણ ત ૃણલત ્ વભઝલાલા઱ા ગુરુજ '઩યભ ગુરુ' (કશેલામ) છે . ૑૘૑. વલવકા઱ે ઄ને વલવદેળભાં સ્લતંત્ર વનશ્ચર[૒], સુખી, ઄ખણ્ડ એકયવ ઄ને અનન્તદથી ત ૃપ્ત (જે શોમ છે ) ખયે ખય એ જ '઩યભ ગુરુ' છે . [૒] વનશ્ચર - ઄ચ઱, ક્સ્થય ૑૘૒. દ્વૈત ઄ને ઄દ્વૈતથી મુક્ત, સ્લમમ્ ઄નુબલ રુ઩ પ્રકાળલા઱ા, ઄જ્ઞાનરુ઩ી ઄ન્તધકાય નો ત્માગ કયલાલા઱ા ઄ને વલવજ્ઞ જ '઩યભ ગુરુ' છે . ૑૘૓. જેભના દળવનભાત્રથી ભન પ્રવન્ન થઆ જામ છે . ઩ોતાની ભે઱ે જ ધૈમવ ઄ને ળાક્ન્તત અલી જામ છે (હૃદમભાં ઈત્઩ન્ન થઆ જામ છે , તે '઩યભ ગુરુ' છે .

35 of 42

શ્રી ગુરુગીતા

૑૘૔. જે ઩ોતાના ળયીયને ળલ વભાન વભઝે છે , ઩ોતાના અત્ભાને ઄દ્વમ જાણે છે , જે કાવભની ઄ને કાંચનના ભોશ ના નાળકતાવ છે , તે '઩યભ ગુરુ' છે . ૑૘૕-૑૘૖. શે ઩ાલવતી! વાંબ઱ો. તત્લજ્ઞ ફે પ્રકાયના શોમ છે - ભૌની ઄ને લક્તા. શે વપ્રમે! અ ફેલભાંથી ભૌની ગુરુ દ્વાયા કોઆ રાબ થતો નથી, ઩ણ લક્તા ગુરુ બમંકય વંવાયને ઩ાય કયાલલાને વભથવ શોમ છે . કેભકે ળાસ્ત્ર યુક્ક્ત (તકવ) ઄ને ઄નુભવુ ત થી તે વલવવળ ં મો નુ છે દન કયે છે . ૑૘૗. શે દે લી! ગુરુ નાભ નો જ઩ કયલાથી ઄નેક જન્તભોથી બેગા થમેરા ઩ા઩ નષ્ટ થામ છે , એભા ઄ણુભાત્ર વંળમ નથી. ૑૘૘. ઩ોતાના કુ ઱, ધન, ફ઱, ળાસ્ત્ર, વગા-સ્નેશીમો, બાઆ અ ફદ્ધા મ ૃત્યુ વભમે કાભ નથી રાગતા. એકભાત્ર વદ્ ગુરુ જ એલા વભમે ભાયા તાયણશાય છે . ૑૘૙. (ખયે ખય) ઩ોતાના ગુરુદેલની વેલા કયલાથી ઩ોતાનો કુ ઱ ઩ણ ઩વલત્ર થામ છે . ગુરુદેલના ત઩વણથી બ્રહ્મા અદદ વલવ દે લો ત ૃપ્ત થામ છે . ૑૙ૐ. શે દે લી! સ્લરુ઩નાં જ્ઞાન વલના કયે લ ુ જ઩-ત઩ાદદ ફદ્ધુજ ન કયે રા ફયાફય છે . ફા઱કનાં ફકલાદ (રલાયા) વભાન છે .

36 of 42

શ્રી ગુરુગીતા

૑૙૑. ગુરુ દીક્ષાથી વલમુખ થમેરા રોકો ભ્રાન્તત છે , અ઩ણા લાસ્તવલક જ્ઞાન યદશત શોમ છે . તે ખયે ખય ઩શુ વભાન છે . ઩યભ તત્લ ને તે નથી જાણતા. ૑૙૒. અ કાયણે શે વપ્રમે! કૈ લલ્મની વવદ્ધદ્ધ ભે઱લલા ભાટે ગુરુ નુ જ બજન કયવુ જોઇમે. ગુરુ લગય મ ૂઢ રોકો એ ઩યભ ઩દ નથી ઩ાભી ળકતા. ૑૙૓. શે વળલે! (઩ાલત વ ી!) ગુરુદેલની કૃ઩ાથી હૃદમની ગ્રક્ન્તથ વછન્ન થઇ જામ છે , ફદ્ધા વંળામો ક઩ામ જામ છે ઄ને વલવ કભવ નષ્ટ થઇ જામ છે . ૑૙૔. લેદ ઄ને ળાસ્ત્રો પ્રભાણે વલળે઴ રુ઩થી ગુરુની બક્ક્ત કયલાથી ગુરુબક્ત ઘોય ઩ા઩થી ઩ણ મુક્ત થઇ જામ છે . ગુરુ દદક્ષાના ઩ાત્રો ૑૙૕. દુ ર્જનોના વંગ ત્માગીને ઩ા઩ કભવને છોડી દે લા જોઆએ. જેભના ણચત્તભાં એવુ ણચન્તશ જોલામ છે , એભના ભાટે ગુરુ દીક્ષા નુ વલધાન છે . ૑૙૖. ણચત્તનો ત્માગ કયલાભાં જે પ્રમત્નવળર છે , ક્રોધ ઄ને ગલવ થી યદશત છે , દ્વૈતબાલનો જેણે ત્માગ કમો છે , એભના ભાટે ગુરુ દદક્ષાનુ ં વલધાન છે .

37 of 42

શ્રી ગુરુગીતા

૑૙૗. જેભનુ જીલન અ રક્ષણોથી યુક્ત છે , વનભવ઱ છે , જે ફદ્ધા જીલોનુ ં કલ્માણ કયલાભા યત છે , એભના ભાટે ગુરુ દદક્ષાનુ ં વલધાન છે . ગુરુ ગીતા નો ઈ઩દે ળ ૑૙૘. શે દે લી! જેભનુ ણચત્ત ઄ત્મન્તત ઩દય઩ક્લ છે , શ્રદ્ધા ઄ને બક્ક્ત યુક્ત છે , એભને અ તત્લ વદામ ભાયી પ્રવન્નતા ભાટે કશેવ ુ ં કોઆમે. (અ તત્લ (ગુરુ તત્લ) નો ઈ઩દે ળ વદામ રોકોને અ઩લો જોઆએ). ૑૙૙. વત્કભવનાં ઩દય઩ક્લ થલાથી શુદ્ધ થમેરા ણચત્તલારા બુદ્ધદ્ધભાન વાધકે જ ગુરુગીતા પ્રમત્ન઩ુલવક કશેલી જેઆએ. ગુરુગીતા કોને કશેલી નશી ૒ૐૐ. નાક્સ્તક, કૃતઘ્ન, દમ્બી, ળઠ, ઄બક્ત, ઄ને વલયોધીને અ ગુરુગીતા કદાવ઩ નશી કશેલી જોઆએ. ૒ૐ૑. સ્ત્રીરમ્઩ટ, મ ૂખવ, કાભલાવનાથી ગ્રસ્થ ણચત્તલા઱ા તથા વનિંદકોને ગુરુગીતા ણફલ્કુ ર નશીં કશેલી જોઆએ.

38 of 42

શ્રી ગુરુગીતા

ગુરુનાં ભન્તત્રનો ત્માગનુ ઩દયણાભ ૒ૐ૒. એકાક્ષય ભન્તત્રોનો ઈ઩દે ળ કયલાલા઱ા ને જે ગુરુ નથી ભાનતા એ તો વો (૑ૐૐ) જન્તભો સુધી કુ ત્રો થઇ ચાણ્ડા઱-મોનીભાં જન્તભ રે છે . ૒ૐ૓. ગુરુ નો ત્માગ કયલાથી મ ૃત્યુ પ્રાપ્ત થામ છે . ભન્તત્ર ને છોડલાથી દદયરતા અલે છે ઄ને ગુરુ ઄ને ભન્તત્ર નો ત્માગ કયલાથી યૌયલ નયક ભ઱ે છે (યૌયલ નયકભા જીલ ધકેરામ છે , જીલની ઄ધોગતી થામ છે ).

ગુરુ ભદશભા / ગુરુતત્લ ૒ૐ૔. વળલજીના ક્રોધથી ગુરુદેલ યક્ષણ કયે છે , ઩ણ ગુરુદેલના ક્રોધથી વળલજી યક્ષણ કયતા નથી. ઄તઃ (અ કાયણે) વલવ પ્રમત્નોથી ગુરુદેલની અજ્ઞાનુ ઈલ્રંઘન નશી કયવુ ં જોઆએ. ૒ૐ૕. વાત કયોડ ભશાભન્તત્ર વલદ્યભાન છે . એ ફદ્ધા ણચત્તને ભ્રવભત કયલાલા઱ા છે . 'ગુરુ' નાભનાં ફે ઄ક્ષયલા઱ો ભન્તત્ર એક જ ભશાભન્તત્ર છે . ૒ૐ૖. શે દે લી! ભારુ અ કથન ક્યાયે મ વભથ્મા નશી થામ. એ વત્મ સ્લરૂ઩ છે . અ ઩ ૃથ્લી઩ય ગુરુગીતા વભાન ઄ન્તમ કોઇ સ્તોત્ર નથી.

39 of 42

શ્રી ગુરુગીતા

૒ૐ૗. બલદુ ઃખ નો નાળ કયલાલા઱ી અ ગુરુગીતા નો ઩ાઠ દીક્ષા વલદશન ભનુષ્મ અગ઱ ક્યાયે મ કયલો જોઆએ નશી. ૒ૐ૘. શે ભશેશ્વયી! અ યશસ્મ ઄ત્મન્તત ગુપ્ત યશસ્મ છે . ઩ા઩ીમો ને અ (જ્ઞાન) નથી ભ઱તુ. ઄નેક જન્તભોના કયે રા ઩ુણ્મોના ઩દય઩ાકથી જ ભનુષ્મ ને ગુરુતત્લ પ્રાપ્ત થામ છે . ૒ૐ૙. શ્રી વદ્ ગુરુ ના ચયણામ ૃતનો ઩ાન કયલાથી ઄ને એભને (એભના ચયણોને) ભસ્તક ઈ઩ય ધાયણ કયલાથી ભનુષ્મ વલવ તીથોભા સ્નાન કયલાનુ ં પ઱ પ્રાપ્ત થામ છે (થમ જામ છે ). ૒૑ૐ. ગુરુદેલના ચયણામ ૃતનુ ઩ાન કયવુ,ં ગુરુદેલ ના બોજનભાંથી ફચેલ ુ બોજન, ગુરુદેલની મ ૂવતિન ુ ધ્માન કયવુ ઄ને ગુરુનાભ નો જ઩ કયલો જોઆએ. ગુરુ (તત્લ) એ ભનુષ્મ નથી એ ઩યભતત્લ (બ્રહ્મ) છે ૒૑૑. બ્રહ્મા, વલષ્ણુ ઄ને વળલ વદશત વભગ્ર જગત્ ગુરુદેલભાં વભાવલષ્ટ છે . ગુરુદેલથી ઄વધક ફીજુ કશુજ નથી. અ કાયણે ગુરુદેલની ઩ ૂજા કયલી જોઆએ. ૒૑૒. ગુરુ પ્રવત ઄નન્તમ બક્ક્તથી જ્ઞાન પ્રાપ્ત થમા વલના જ ભોક્ષ ઩દ પ્રાત્઩ થામ છે *. ગુરુદેલના ફતાલેરા ભાગવ ઈ઩ય ચારલાલા઱ા ભાટે ગુરુદેલ વભાન ઄ન્તમ કોઇ વાધન નથી.

40 of 42

શ્રી ગુરુગીતા

* વાધના કમાવ વલના ભોક્ષ પ્રાપ્ત થામ છે - ભોક્ષ ફે યીતે પ્રાપ્ત થઇ ળકે

છે . (૑) મ ૃત્યુ વભમે ગુરુ ભોક્ષ ઄઩ાલી ળકે છે ઄ને (૒), વલવળષ્ટ કૃ઩ા કયીને ક્ષણલાયભા જ ઩ોતાના વળષ્મને ભોક્ષ ઄઩લા ગુરુ વભથવ શોમ છે . વાધનાભાં અગ઱ લધાયલાનુ કામવ ઩ણ ગુરુ જ કયતા શોમ છે . ગુરુ

કૃ઩ાથી ણચત્ત શુદ્ધ થામ છે . ગુરુ કૃ઩ાથી જ જ્ઞાન પ્રાપ્ત થામ છે . વળલકૃ઩ા એજ ગુરુકૃ઩ા છે . ૒૑૓. ગુરુ(દે લ)ના કૃ઩ા પ્રવાદથી જ બ્રહ્મા, વલષ્ણુ ઄ને વળલ મથાક્રભ જગત્ ની સ ૃન્ષ્ટ, ક્સ્થવત ઄ને રમ કયલાનુ વાભથ્મવ પ્રાપ્ત કયે છે .*

*વત્ર઩ુટી - બ્રહ્મા, વલષ્ણુ ઄ને ભશેળ એ ઩યભાત્ભા / બ્રહ્મની અંળ ળક્ક્ત છે . વત્ર઩ુટી ઄ને વલશ્વ યચના નાં સ્઩ન્ષ્ટકયણ ભાટે લાચો વલષ્ણુ ઩ુયાણ ૑.૒.૑-૒, ૑.૒.૓-૑૓, ૑.૒.૑૕, ૑.૒૒.૒૓-૒૘, ૑.૒૒.૓ૐ-૓૓. ૒૑૔. શે દે લી! 'ગુરુ' અ ફે ઄ક્ષયલા઱ો ભન્તત્ર ફદ્ધા ભન્તત્રોનો યાજા છે , શ્રેષ્ઠ છે , સ્મ ૃવતમો, લેદ ઄ને ઩ુયાણોનો વાય (અ જ ભન્તત્ર) છે , એભા કોઇ વંળમ નથીં. ગુરુદેલને હૃદમ઩ ૂલવક પ્રાથન વ ા ૒૑૕. 'હુ ં જ વલવ છુ', ભાયભાં જ વલવ કાઇ કપ્લ્઩ત છે , એવુ જ્ઞાન જેભની કૃ઩ાથી પ્રાપ્ત થામ છે , એલા અત્ભસ્લરુ઩ શ્રી વદ્

ગુરુદેલનાં

ચયણકભ઱ભાં હુ ં વનત્મ પ્રણાભ કરુ છું.

41 of 42

શ્રી ગુરુગીતા

૒૑૖. શે પ્રભુ! ઄જ્ઞાન રુ઩ી ઄ન્તધકાયભાં ઄ન્તધ ફનેરા ઄ને વલ઴મો થી અવક્ત ણચત્તલા઱ા ભને જ્ઞાનનો પ્રકાળ અ઩ી ભાયી ઈ઩ય કૃ઩ા કયો. ।। ત્રીજો ઄ધ્મામ વભાપ્ત ।। ।। આવત શ્રી ગુરુગીતા વભાપ્ત ।। ।। શ્રી વદ્ ગુરુ ઄઩વણભસ્તુ ।।

42 of 42

View more...

Comments

Copyright ©2017 KUPDF Inc.
SUPPORT KUPDF